વડોદરાઃએમ.એસ.યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ

News18 Gujarati | Pradesh18
Updated: February 10, 2016, 12:01 PM IST
વડોદરાઃએમ.એસ.યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ
વડોદરાઃએમ.એસ.યુનિ.ની બોયઝ હોસ્ટેલમાંથી દારૂ ઝડપાયો છે. એન.વી.હોલમાંથી ગત મોડી રાતે વિદેશી દારૂ સાથે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.વિજિલન્સની ટીમે ચેકિંગ દરમિયાન દારૂ ઝડપ્યો હતો. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા .સયાજીગંજ પોલીસે કરી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 12:01 PM IST
  • Share this:
વડોદરાઃએમ.એસ.યુનિ.ની બોયઝ હોસ્ટેલમાંથી દારૂ ઝડપાયો છે. એન.વી.હોલમાંથી ગત મોડી રાતે વિદેશી દારૂ સાથે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.

વિજિલન્સની ટીમે ચેકિંગ દરમિયાન દારૂ ઝડપ્યો હતો. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા .સયાજીગંજ પોલીસે કરી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.
First published: February 10, 2016, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading