Home /News /madhya-gujarat /વડોદરાના હેકરે કહ્યું,- "દાઉદથી નથી ડરતો,મને મારી શકવાની તેની તાકાત નથી"

વડોદરાના હેકરે કહ્યું,- "દાઉદથી નથી ડરતો,મને મારી શકવાની તેની તાકાત નથી"

વડોદરાઃપાકિસ્તાનના કરાચીમાં છુપાયેલો અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ભારતનો ગુનેગાર દાઉદ ઇબ્રાહિંમ કરાચીમાં બેઠોબેઠો રોજ ભારતના નેતાઓ સાથે ફોનથી વાતચીત કરતો હોવાનો ગુજરાતના હેકર્સોએ દાવો કર્યો છે.વડોદરાના માંજલપુરના મનીષ નામના હેકર્સે દાઉદના કોલ ડિટેઇલ હેક કર્યાનો દાવો કર્યો છે. PTCL પાકિસ્તાનની કંપનીને હેક કરતા દાઉદ ઇબ્રાઇમ પાકિસ્તાનના કરાચીમાં હોવાનું ખૂલ્યું છે.મનીષ ભંગાલે અને જયેશ શાહ હેકીગમાં જે કોલ રેકોર્ડ્સ સામે આવ્યા છે તે 5 સપ્ટેમ્બર 2015થી 5 એપ્રિલ 2016 દરમિયાનની છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

આજે જ્યારે પ્રદેશ18ઇટીવી દ્વારા હેકર્સ મનીષ ભંગાળેની મુલાકાત કરાઇ ત્યારે તેણે વાતચીતમાં કહ્યું હતું કે, હું દાઉદથી ડરતો નથી, મને મારી શકે એટલી દાઉદની તાકાત પણ નથી કેમ કે મને ભારત દેશની સિક્યુરીટી પર સંપુર્ણ વિશ્વાસ છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા હેકર્સ મનીષ લીલાધર ભંગાળે ચાર મહિના અગાઉ જ પોતાના ખબરીઓ દ્વારા કરાચી સ્થિત દાઉદના ઘરના લેન્ડલાઇન નંબર મેળવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનની ટેલીકોમ્યુનિકેશન કંપની પીટીસીએલની વેબસાઇટ હેક કરી દાઉદના ચાર લેન્ડલાઇન નંબરની કોલ ડિટેઇલ મેળવી હતી. વડોદરા શહેરના રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઇ શાહે મનીષને ફાયનાન્સિયલ મદદ કરી હતી.કોણ છે ધુરંધર હેકર્સ જેણે દાઉદની પોલ ખોલી

વડોદરામાં રહેતો હેકર્સ મનીષ મૂળ મહારાષ્ટ્રના જલગાવનો છે. વર્ષોથી વડોદરા શહેરના માંજલપુરમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. તેણે મુંબઇમાંથી એમબીએ કરેલુ છે. અને તે આઇટી એક્સપર્ટ છે. તે હેકિંગ એક્સપર્ટ પણ છે. મનીષના પિતા ઓએનજીસીમાં ફરજ બજાવે છે.

First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, દેશ વિદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन