Home /News /madhya-gujarat /

વડોદરામાં ફાર્મ હાઉસના માલિકનું અપહરણ, માર મારી કારમાં ઉઠાવી ગયા...

વડોદરામાં ફાર્મ હાઉસના માલિકનું અપહરણ, માર મારી કારમાં ઉઠાવી ગયા...

વડોદરાના સોખડા ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસના માલિકનું અપહરણ કરાતાં ચકચાર મચી જવા પામી છે. ફાર્મ હાઉસના ચોકીદારને માર મારી ફાર્મ હાઉસના માલિકનું કારમાં અપહરણ કરાયાની ઘટના સામે આવી છે. અપહરણ કર્તાઓએ અપહરણ પહેલા ફાર્મ હાઉસના માલિકને માર માર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વડોદરા #વડોદરાના સોખડા ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસના માલિકનું અપહરણ કરાતાં ચકચાર મચી જવા પામી છે. ફાર્મ હાઉસના ચોકીદારને માર મારી ફાર્મ હાઉસના માલિકનું કારમાં અપહરણ કરાયાની ઘટના સામે આવી છે. અપહરણ કર્તાઓએ અપહરણ પહેલા ફાર્મ હાઉસના માલિકને માર માર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસ તપાસ હાથ ધરી છે.

વડોદરાના પાદરા નજીકના સોખડાના એક ફાર્મ હાઉસમાં ગત રાતે અપહરણની ઘટના બની છે. વડોદરા રહેતા ચતુરભાઇ પટેલ અવારનવાર એમના આ ફાર્મ હાઉસમાં આવતા હતા. ગત રાતે તેઓ અહીં આવ્યા હતા. એ દરમિયાન પહેલા બે બાઇક સવારો ફાર્મ હાઉસમાં આવ્યા હતા અને થોડીવારમાં કારમાં આવેલા શખ્સોએ ફાર્મ હાઉસના ચોકીદારને માર માર્યો હતો.

બાદમાં ફાર્મ હાઉસના માલિકને પણ માર મારી બંધક બનાવ્યા હતા અને કારમાં અપહરણ કરી ગયા હતા. આ અંગે ચોકીદારે ફરિયાદ નોંધાવતાં પોલીસે એફએસએલ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને સાથે રાખીને અપહરણ કર્તાઓના સગડ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.
First published:

Tags: અપહરણ, ગુજરાત, ગુજરાતી ન્યૂઝ વીડિયો, ફાર્મ હાઉસ, વડોદરા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन