વડોદરાઃ બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લિકેટ TV વેચતી ટોળકીનો પર્દાફાશ,5 ઝડપાયા

News18 Gujarati
Updated: April 16, 2018, 8:22 PM IST
વડોદરાઃ બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લિકેટ TV વેચતી ટોળકીનો પર્દાફાશ,5 ઝડપાયા
વડોદરાઃ બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લિકેટ TV વેચતી ટોળકીનો પર્દાફાશ,5 ઝડપાયા.
News18 Gujarati
Updated: April 16, 2018, 8:22 PM IST
વડોદરાઃ મકરપુરા રોડ, જૂના પાદરા રોડ વિસ્તારમાં પર ડુપ્લિકેટ ટીવી વેચતી ટોળકીનો પર્દાફાશ થયો છે. બ્રાન્ડેડ ટીવીના નામે ડુપ્લિકેટ ટીવી OLX તથા ઓનલાઇનથી વેચવામાં આવતાં હતાં. પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે તેમ જ રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી વધુ વિગત મુજબ, વડોદરાના મકરપુરા રોડ, જૂના પાદરા રોડ વિસ્તારમાં બ્રાન્ડેડ ટીવીના નામે ડુપ્લિકેટ ટીવી વેચતી ટોળકીનો પર્દાફાશ થયો છે. PCBની ટીમે 5 આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેમની પાસેનો રૂ.3 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.  આરોપીઓ લાંબા સમયથી OLX અને ઓનલાઇન પર બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લિકેટ ટીવી વેચતાં હતાં.First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर