કાર્યક્રમ શહેરના જાણીતા કમાટીબાગ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે યોજવામાં આવેલ.
દિવાળીના પવિત્ર તહેવાર નિમિતે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત તથા તેમના પિતા ગુલાબસિંહ રાજપૂત દ્વારા શહેરમાં ભણતી છોકરીઓને મનગમતા કપડાં અને સ્કૂલ બેગ ની વહેચણી
દિવાળીના પવિત્ર તહેવાર નિમિતે સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત તથા તેમના પિતા ગુલાબસિંહ રાજપૂત દ્વારા શહેરમાં ભણતી છોકરીઓને મનગમતા કપડાં તથા મનગમતી સ્કૂલબેગ 500 જેટલી દીકરીઓને આપવામાં આવી. આ કાર્યક્રમ શહેરના જાણીતા કમાટીબાગ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે યોજવામાં આવેલ.
તથા દિવાળીની કેક કાપીને ઉજવણી કરવામાં આવી. મધ્યમવર્ગ અને ગરીબ ઘરની દીકરીઓને ભણતરમાં દર વર્ષે 1 કરોડની સહાય પણ કરે છે. તેમ દરેક તહેવારમાં તેઓને ગિફ્ટ આપે છે, તેવી જ રીતે આ દીકરીઓને દિવાળી નિમિતે મનગમતા કપડાં તથા મનગમતી સ્કૂલબેગ આપી.