Home /News /madhya-gujarat /Vadodara: શ્રી લક્ષ્મીનારાયણના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી, જૂઓ Video
Vadodara: શ્રી લક્ષ્મીનારાયણના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી, જૂઓ Video
વડોદરામાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે દિવ્ય છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ ધાર્મીક કાર્યક્રમ યોજાયા હતાં. મોટી સંખ્યામાં લોકોએ દિવ્ય છપ્પનભોગનાં દર્શન કર્યાં હતાં અને ધન્યતા અનુભવી હતી.