બજારમાં આવી ગઇ 2000ની નકલી નોટો, વડોદરામાંથી 2000ની 42 નકલી નોટો સાથે બંગાળી ઝડપાયો

News18 Gujarati | News18 Gujarati
Updated: February 16, 2017, 7:12 PM IST
બજારમાં આવી ગઇ 2000ની નકલી નોટો, વડોદરામાંથી 2000ની 42 નકલી નોટો સાથે બંગાળી ઝડપાયો
વડોદરાઃ વડોદરામાંથી 2000ના દરની નકલી 42 નોટો સાથે બંગાળીને ઝડપી લેવાયો છે.વેસ્ટ બંગાળના માલ્દા જિલ્લાનો મુસ્લીમ શેખને એસઓજીએ ખેંડેરાવ માર્કેટ પાસેથી ઝડપી લીધો છે.84000 ની નકલી ચલણી નોટો ઝડપાઇ છે. નોધનીય છે કે દેશના અર્થતંત્રને નકલી નોટો ખોખલુ કરી મુકે છે ત્યારે પીએમ દ્વારા નકલી નોટો દૂર કરવા નોટબંધી કરાઇ હતી. ત્યારે હવે નવી નોટો પણ ડુપ્લીકેટ બજારમાં ફરતી કરતા તત્વો સક્રિય થયા છે.

  • Share this:

દેશનાં અર્થતંત્રમાથી નકલી ચલણી નોટો નાબુદ કરવાનાં એક ઉદેશ્યથી કેન્દ્ર સરકારે 500 અને 1000ની જુની ચલણી નોટો રદ કરી તેનાં સ્થાને 2000 ની નવી ચલણી નોટો બજારમાં મુકયા બાદ આજે વડોદરામાં 2000 ની 42 નકલી ચલણી નોટો એસઓજીએ ઝડપી પાડતા ફરીથી નવી ચલણી નોટોને નકલી બનાવી બજારમાં ફરતી કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે.

એસ,ઓ,જી ને બાતમી મળી હતી કે એક 45 વર્ષિય ઇસમ શહેરનાં અતિ વ્યસ્ત વિસ્તાર ખંડેરાવ માર્કેટ પાસે નકલી નોટો લઇ ફરે છે અને તે માર્કેટમાં આ નકલી નોટો વટાવવા જઇ રહ્યો છે. એસ,ઓ,જીએ વોટ ગોઠવી વેસ્ટ બંગાળનાં માલ્દા જીલ્લાનો મુસ્લિમ શેખ નામના આરોપીને 42 નંગ 2000 ની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયો છે.

મોટાભાગે એકજ સીરીઝ અને નજીકનાં નંબરો છાપેલ આ નકલી 2000ની ચલણી નોટો પ્રાથમિક તપાસમાં મશીન ઘ્વારા બનાવવામાં આવેલ છે, ત્યારે એસઓજી પોલીસ હવે એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરશે.

મોટાભાગની એક સીરીઝ નંબરની નકલી નોટો

5CF 03781 14 NO 280005CF 037183 08 NO 16000
5CF 037187 09 NO 18000
5CF 037188 10 NO 20,000
8CB 608201 01 2000 TOATAL 42 NO.. 84000
First published: February 16, 2017, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading