Home /News /madhya-gujarat /

વડોદરાઃNRIના ઘરને નિશાન બનાવતી ગેંગ ઝડપાઇ,17 ચોરીનો ભેદ ઉકેલાયો

વડોદરાઃવડોદરામાં તસ્કરોના આતંકના કારણે પોલીસની ઊંઘ હરામ થઈ છે.તેવામાં સયાજીગંજ પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી 17 ચોરીના ગુના ઉકેલ્યા છે. આ ગેંગ એનઆરઆઇના મકાનને નિશાન બનાવી ચોરી કરતી હતી.સયાજીગંજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કડકબજાર સૂરજ પ્લાઝા પાસેથી ત્રણ તસ્કરોની ધરપકડ કરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વડોદરાઃવડોદરામાં તસ્કરોના આતંકના કારણે પોલીસની ઊંઘ હરામ થઈ છે.તેવામાં સયાજીગંજ પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી 17 ચોરીના ગુના ઉકેલ્યા છે. આ ગેંગ એનઆરઆઇના મકાનને નિશાન બનાવી ચોરી કરતી હતી.સયાજીગંજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કડકબજાર સૂરજ પ્લાઝા પાસેથી ત્રણ તસ્કરોની ધરપકડ કરી હતી.

પોલીસે ત્રણેય તસ્કરો રવિ ધનજીભાઈ દંતાણી, વિજય રતિલાલ દંતાણી અને મનુ બાબુભાઈ દંતાણીની સઘન પૂછપરછ હાથ ધરતા તેઓએ ચોકાવનારો ખુલાસો કર્યો હતો.પોલીસ તપાસમાં તસ્કરોએ ગોત્રી, હરણી, સમા, સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા 17 ચોરીના ગુનાની કબુલાત કરી હતી.પોલીસે તસ્કરો પાસેથી ચાંદીના વાસણો, સોનાના ઘરેણાં તેમજ ડીસમીસ તેમજ વાદરીપાના મળી કુલ 52 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તેઓ ઘરના રસોડા અને શૌચાલયમાં લાગેલા બ્રાન્ડેડ કંપનીના નળની તેમજ સોના-ચાંદીના વાસણોની ચોરી કરતા હતા.નળની ચોરી કર્યા બાદ ગોત્રી વિસ્તારમાં આવેલી ભંગારના દુકાનમાં તેઓ તેને વેંચી નાણાં કમાવતા હતા..ત્રણેય તસ્કરોનો ગુનાહીત ભૂતકાળ રહ્યો છે.અગાઉ પણ ત્રણેય તસ્કરો ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા હતા.
First published:

Tags: એનઆરઆઇ, ક્રાઇમ, ગુનો, ઘરફોડ ચોરી, ઘરફોડ તસ્કર, પોલીસ`, વડોદરા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन