Home /News /madhya-gujarat /

Vadodara: ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ એસોસીએશનનો રિહર્સલ મેળો યોજાયો

Vadodara: ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ એસોસીએશનનો રિહર્સલ મેળો યોજાયો

11

11 જાન્યુઆરી ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત "ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ IKE" યોજાશે

આંતરરાષ્ટ્રીય લેવલેના "ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ એસોસીએશન" નું રિહર્સલ IKFA kiting Sports દ્વારા આજરોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ વડસર વિસ્તારમાં

    વડોદરા: શહેરમાં આંતરરાષ્ટ્રીય લેવલેના "ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સ એસોસીએશન" નું રિહર્સલ IKFA kiting Sports દ્વારા આજરોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ વડસર વિસ્તારમાં આયોજીત કરવામાં આવ્યું હતું. લોકલ કાઈટીસ્ટનો અવનવી પતંગ ચગાવવાનો રિહર્ષલ મેળો એટલે કે કાઈટિંગ સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ લેવલનું રિવિઝનનું આયોજન રખાયું હતું.

    આ પણ વાંચો: Latest news: ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા વાઇબ્રન્ટ સમિટ બાદ અમદાવાદનો ફ્લાવર શો પણ રદ

    સાથોસાથ, અન્યત્ર વડોદરામાં 11 જાન્યુઆરીના રોજ ગુજરાત ટુરીઝમ ધ્વારા આયોજીત "ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ IKE" યોજાશે. જેમાં દેશ વિદેશના પતંગબાઝો પોતાના કરતબ દાખવશે અને સાથસાથો આપણાં વડોદરાના આંતરરાષ્ટ્રીય લેવલના પતંગબાઝો પણ પોતાના અનેરા કરતબ થકી વિદેશી મહેમાનોને ટક્કર આપશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City News, વડોદરા

    આગામી સમાચાર