નોટબંધીનો આજે 31મો દિવસ, વડોદરામાં દર ચાર એટીએમમાં એક જ ચાલું!

News18 Gujarati | Pradesh18
Updated: December 9, 2016, 3:24 PM IST
નોટબંધીનો આજે 31મો દિવસ, વડોદરામાં દર ચાર એટીએમમાં એક જ ચાલું!
500 અને 1000 રૂપિયાની જુની નોટો રદ થવાના આજે 31 દિવસ પૂરા થયા છે ત્યારે વડોદરા શહેરના 75 ટકા બેન્કોના એટીએમ બંધ હાલતમાં છે. જયારે આ બાબતે તપાસ હાથ ધરાતાં શહેરના 15 એટીએમ બાદ તમામ એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા.

  • Pradesh18
  • Last Updated: December 9, 2016, 3:24 PM IST
  • Share this:
વડોદરા #500 અને 1000 રૂપિયાની જુની નોટો રદ થવાના આજે 31 દિવસ પૂરા થયા છે ત્યારે વડોદરા શહેરના 75 ટકા બેન્ક એટીએમ બંધ હાલતમાં છે. જયારે આ બાબતે તપાસ હાથ ધરાતાં શહેરના 15 એટીએમને બાદ કરતાં તમામ એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા.

વડોદરામાં નોટબંધીના 31માં દિવસે પણ બેન્કોની બહાર લોકાની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સતત 31માં દિવસે પણ શહેરના 75 ટકા બેન્કોના એટીએમ બંધ હાલતમાં છે.

રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એમ એસ યુનિવર્સીટી, સહિત અનેક મહત્વના સ્થળોએ પણ એટીએમ બંધ હાલતમાં નજરે પડી રહયા છે. એટીએમ બંધ હોવાથી લોકો એક સ્થળેથી બીજા સ્થળે ધકકા ખાઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. (File Photo)
First published: December 9, 2016, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading