વડોદરાઃ માંજલપુરમાં ડિમોલિશન બાદ ઘરવિહોણી બનેલી 60 વર્ષીય મહિલાનું મોત

Sanjay Joshi | News18 Gujarati
Updated: January 8, 2018, 2:30 PM IST
વડોદરાઃ માંજલપુરમાં ડિમોલિશન બાદ ઘરવિહોણી બનેલી 60 વર્ષીય મહિલાનું મોત
વડોદરાના માંજલપુરમાં ડિમોલિશન બાદ ઘરવિહોણી બનેલી 60 વર્ષીય મહિલાનું ઠંડીથી મોત.
Sanjay Joshi | News18 Gujarati
Updated: January 8, 2018, 2:30 PM IST
વડોદરાઃ માંજલપુરમાં ડિમોલિશન બાદ ઘરવિહોણી બનેલી એક 60 વર્ષીય મહિલાનું ઠંડીને કારણે મોત થયું હોવાના સમાચાર મળ્યા છે.

વધુ મળતી માહિતી મુજબ, વડોદરાના માંજલપુરમાં બે દિવસ પહેલાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ભાથુજીનગરમાં રહેતા હતા એક પરિવારનું મકાન પણ તોડી પડાયું હતું. મકાન તૂડ્યા બાદ પરિવાર ખુલ્લામાં રહેતો હતો. પરિવારમાં 60 વર્ષીય લક્ષ્મીબહેનનું મોતના સમાચાર આવ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે ખુલ્લામાં રહેવાથી લક્ષ્મીબેનનું ઠંડીથી મોત થયું છે.
First published: January 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर