Home /News /madhya-gujarat /

Vadodara: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, રાહદારીને શિગડે ચડાવ્યો... જૂઓ Video

Vadodara: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, રાહદારીને શિગડે ચડાવ્યો... જૂઓ Video

વડોદરાની

વડોદરાની કોર્પોરેશનની પશુ પકડવાની કાર્યવાહી અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે

વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધવા લાગ્યો છે. થોડા દિવસ પહેલા જ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જેમાં પશુ દ્વારા માણસને અડફેટે લેવામા?

    વડોદરા: વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધવા લાગ્યો છે. થોડા દિવસ પહેલા જ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જેમાં પશુ દ્વારા માણસને અડફેટે લેવામાં આવ્યો હતો. ગોરવા બાદ ચોખંડી વિસ્તારમાં ગાયે ગોથું મારતા નાગરિક ગંભીર રીતે ઇજાગ્રસ્થ થયા હતા. રખડતા ઢોરથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે. તેવામાં વડોદરાની કોર્પોરેશનની પશુ પકડવાની કાર્યવાહી અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એવું કહી શકાય કે, વડોદરા મહાનગરપાલિકા ઢોર પકડવામાં નિષ્ફળ નીવડી રહી છે. જેનો વડોદરાના શહેરીજનો ભોગ બની રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadoadara, વડોદરા

    આગામી સમાચાર