Home /News /madhya-gujarat /

Vadodara News: પરિવારના પાંચ સભ્યોનો ભાર એકલે હાથે વેઠતું “ટુ વ્હીલર”, જુઓ VIDEO

Vadodara News: પરિવારના પાંચ સભ્યોનો ભાર એકલે હાથે વેઠતું “ટુ વ્હીલર”, જુઓ VIDEO

હવે

હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા ???

રાજ્યભરમાં રસ્તા પર વાહનોની (Vehicle) સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે વાહન અકસ્માતના (Accidents) કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

    વડોદરા: હાલ રાજ્યભરમાં રસ્તા પર વાહનોની (Vehicle) સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેની સાથે વાહન અકસ્માતના (Accidents) કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાફિકના નિયમો (Traffic Rules) અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ (Vadodara Traffic Police) દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ (Me Traffic Champ) નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું. વડોદરા ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ ઇન્સ્ટાગ્રામ પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ટુ વ્હીલર પર મહિલા અને બાળકો મળીને પાંચ લોકો જઇ રહ્યા છે. ટ્રાફિક પોલીસે લખ્યું હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા ???
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા પોલીસ, વડોદરા શહેર

    આગામી સમાચાર