Home /News /madhya-gujarat /

વડોદરામાં નવરાત્રીના પ્રથમ નોરતે રાજ મહેલ રોડ ઉપર શેરી ગરબાની રમઝટ જામી જુઓ video

વડોદરામાં નવરાત્રીના પ્રથમ નોરતે રાજ મહેલ રોડ ઉપર શેરી ગરબાની રમઝટ જામી જુઓ video

વડોદરાની

વડોદરાની નવરાત્રી

Vadodara news: મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો (Navratri festival) તા .7 મી ઓકટોબરથી પ્રારંભ થયો. ડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા, દયાળભાઉના ખાંચામાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.

વધુ જુઓ ...
    Navratri 2021: મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો (Navratri festival) તા .7 મી ઓકટોબરથી પ્રારંભ થયો. દોઢ વર્ષના અંતરાલ બાદ શહે૨માં મેદાનો અને કલબ તથા પાર્ટી પ્લોટને (party plot) બાદ કરતાં તા .7 થી 14 મી ઓક્ટોબર સુધી 412 સ્થળે શેરી ગરબાના (sheri garba) આયોજન માટે પોલીસ તરફથી મંજુરી આપવામાં આવી છે.

    તેવામાં વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલા જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા, દયાળભાઉના ખાંચામાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા 64 વર્ષથી અહીંયા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત આ શહેરના સૌથી પહેલાં શેરી ગરબા છે.

    ખૈલૈયાઓ ખૂબ જ ઉત્સાહભેર શેરી ગરબા રમતા નજરે ચડ્યા. જ્યાં નાના બાળકોથી લઈને ઉંમરલાયક મહિલાઓએ પણ રાસ રમ્યા. ઘણા સમય બાદ આ લોકોમાં આ પ્રકારની ખુશી જોવા મળી.
    Published by:ankit patel
    First published:

    Tags: Navratri, Navratri 2021, Navratri Tradition, Vadodara news

    આગામી સમાચાર