Home /News /madhya-gujarat /

ધૂળેટીએ રંગોના માધ્યમથી ભારતની કોયલ સ્વ. લતા મંગેશકરને વડોદરામાં આપવામાં આવી અનોખી શ્રદ્ધાંજલિ, જુઓ Video

ધૂળેટીએ રંગોના માધ્યમથી ભારતની કોયલ સ્વ. લતા મંગેશકરને વડોદરામાં આપવામાં આવી અનોખી શ્રદ્ધાંજલિ, જુઓ Video

14

14 જેટલા આર્ટીસ્ટ રંગોળી કલા દ્વારા સ્વ.લતાજીની રંગોળી દોરી શ્રદ્ધાંજલિ અર્પણકરી

શહેરના સહજ રંગોળી ગ્રૂપ દ્વારા ચાર દિવસનું રંગોળી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો એ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    વડોદરા: શહેરના સહજ રંગોળી ગ્રૂપ (Sahaj Rangoli Group) દ્વારા ચાર દિવસનું રંગોળી વર્કશોપનું (Rangoli Workshop) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો એ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હોળીના પાવન પર્વ પર સુભાનપુરા ખાતે સૌરભ કમ્યુનિટી હોલમાં રંગોળીનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ રંગોળી પ્રદર્શનમાં 14 જેટલા આર્ટીસ્ટ એ રંગોળી કલા દ્વારા સ્વ. લતાજીની રંગોળી દોરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક કલાકાર દ્વારા બીજા કલાકારને કલાના માધ્યમથી શ્રદ્ધાંજલિ (Tribute) અપર્ણ કરતું આ એક ખૂબ જ સુંદર પ્રદર્શન હતુઁ. તથા વર્કશોપમાં ભાગ લેનાર તમામ કલાકારોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Lata mangeshkar death, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર