Home /News /madhya-gujarat /

વડોદરા: નવા વર્ષને 2022ને લઈને જુઓ કેવા સંકલ્પ લેવામાં આવ્યા છે

વડોદરા: નવા વર્ષને 2022ને લઈને જુઓ કેવા સંકલ્પ લેવામાં આવ્યા છે

નવા

નવા વર્ષમાં નવા સંકલ્પો લોકો દ્વારા લેવાતા હોય છે.

Vadodara News - જૂના વર્ષમાં જે અધૂરા કામ રહી ગયા હોય તે નવા વર્ષમાં પૂર્ણ કરવાનો સંકલ્પ હોય અથવા તો કોઈ નવી ઇચ્છા અથવા તો કોઈ નવું કાર્ય કરવાનો વિચાર આવ્યો હોય, તો તેને સિદ્ધ કરવા માટેનો પણ સંકલ્પ લેવામાં આવતો હોય છે

    વડોદરા: આજથી વર્ષ 2022ની (new year 2022) શરૂઆત થઈ છે, તેવામાં નવા વર્ષમાં નવા સંકલ્પો (new year 2022 resolutions)લોકો દ્વારા લેવાતા હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, જૂના વર્ષમાં જે અધૂરા કામ રહી ગયા હોય તે નવા વર્ષમાં પૂર્ણ કરવાનો સંકલ્પ હોય અથવા તો કોઈ નવી ઇચ્છા અથવા તો કોઈ નવું કાર્ય કરવાનો વિચાર આવ્યો હોય, તો તેને સિદ્ધ કરવા માટેનો પણ સંકલ્પ લેવામાં આવતો હોય છે.

    ખાસ કરીને આપણે જાણીએ કે રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ તથા ધારાસભ્ય સીમાબેન મોહિલે દ્વારા વર્ષ 2022ને લઈને કેવા પ્રકારના સંકલ્પ કરવામાં આવ્યા છે આવો સાંભળીયે...
    First published:

    Tags: New year, New Year -2022, વડોદરા સમાચાર

    આગામી સમાચાર