વડોદરાઃ ફરી એકવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં નવજાત 3 દિવસની બાળકીને મુકી તેનાં પરિજનો ફરાર થઇ જતા ચકચાર મચી જવા પાંમી હતી. બાળકીને જન્મ બાદ શ્ર્વાસ લેવાની તકલીફ હતી અને બાળકીનો જન્મથી નારાજ બિસ્કીટ લેવાનું કહી તે ફરાર થઇ ગઇ હતી.

કંપડવંજની ગીતાબેન નાંમની મહિલા સામે સયાજી હોસ્પિટલમાં સત્તાધીશઓએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંઘાવી છે. આંમ છેલ્લા એખ વર્ષમાં સયાજી હોસ્પિટલમાં આ ત્રીજી ઘટનાં છે જેમાં બાળકી ક નવજાત શિશુને છોડી માતા ફરાર થઇ ગઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર