વડોદરાના સાવલીમાં 2 જુથ વચ્ચે અથડામણ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

sanjay kachot | News18 Gujarati
Updated: December 14, 2017, 2:37 PM IST
વડોદરાના સાવલીમાં 2 જુથ વચ્ચે અથડામણ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

  • Share this:
વડોદરા: સાવલીના વાંકાનેરમાં 2 જુથ વચ્ચે અથડામણ થઈ છે. વાંકાનેર ગામમાં જૂની અદાવતમાં બે જુથ વચ્ચે અથડામણ છે. તો આ જુથ અથડામણમાં લોકોએ કેટલીક દુકાનો અને બાઈકમાં આગ ચાંપી હતી. જો કે સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

મહત્વનું છે કે આ જુથ અથડામણ બે કોમ વચ્ચે થઈ હતી. 6 મહિના પહેલા બનેલા પ્રમ પ્રકરણના કારણે 2 જુથ વચ્ચે અથડામણ થઈ હતી. રોષે ભરાયેલા લોકોએ એક બાઈક સળગાવી હતી અને કેબીન પણ ઊંધી કરી નાખી હતી. જો કે ભાદરવા પોલીસ અને લશ્કરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
First published: December 14, 2017, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading