સૌરાષ્ટ્રની ટીમનો રણજી ટ્રોફી ફાઇનલમાં પ્રવેશ

Parthesh Nair | Pradesh18
Updated: February 15, 2016, 8:56 PM IST
સૌરાષ્ટ્રની ટીમનો રણજી ટ્રોફી ફાઇનલમાં પ્રવેશ
વડોદરાના આઈપીસીએલ મેદાનમા રમાયેલ રણજી ટ્રોફિની સેમિફાઇનલમાં આસામને સરળતાથી 10 વિકેટોથી પરાજય આપી સૌરાષ્ટ્ર રણજી ટીમ રણજી ટ્રાફિની ફાઇનલમાં પ્રવેશ મેળવી લિધો છે.

વડોદરાના આઈપીસીએલ મેદાનમા રમાયેલ રણજી ટ્રોફિની સેમિફાઇનલમાં આસામને સરળતાથી 10 વિકેટોથી પરાજય આપી સૌરાષ્ટ્ર રણજી ટીમ રણજી ટ્રાફિની ફાઇનલમાં પ્રવેશ મેળવી લિધો છે.

  • Pradesh18
  • Last Updated: February 15, 2016, 8:56 PM IST
  • Share this:
વડોદરા# વડોદરાના આઈપીસીએલ મેદાનમા રમાયેલ રણજી ટ્રોફિની સેમિફાઇનલમાં આસામને સરળતાથી 10 વિકેટોથી પરાજય આપી સૌરાષ્ટ્ર રણજી ટીમ રણજી ટ્રાફિની ફાઇનલમાં પ્રવેશ મેળવી લિધો છે. વર્ષ 2012-13 બાદ ફરી એકવાર સૌરાષ્ટ્ર રણજી ટીમ રણજી ફાઇનલમાં પ્રવેશી છે અને રણજી ટ્રોફિ વિજેતા બનવાની તક મળી છે.

સૌરાષ્ટ્ર રણજી ટીમનો આધારસ્તંભ બેટ્સમેન ચેતેશ્ર્વર પુજારા આ રણજી સીઝનમાં ત્રણ મેચ રમ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રને રણજી ટ્રોફી ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ત્યારે ફાઇનલ વિજેતા બનવા માટે સૌરાષ્ટ્ર રણજી ટીમ સજ્જ છે નો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
First published: February 15, 2016, 8:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading