Vadodara news: આજરોજ શહેરમાં વડોદરા મહાનગર પાલિકા (vadodara municipal corporation) અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સંવેદના દિવસ 7માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનું અકોટા પશ્વિમઝોન કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી વોર્ડ નંબર 6,10 અને 11 નો સેવાસેતુ કાર્યક્રમ શહેરી 7 તબક્કામાં અકોટા વિધાનસભાના સીમાબેન મોહિલે, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, કાઉન્સિલરો અને અધિકારો ઉપસ્થિત રહ્યા. આ વિસ્તારના રહીશોએ આવકનો દાખલો તથા રેશન કાર્ડ જેવી વિવિધ સુવિધાઓનો લાભ લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર