સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 960કરોડના ખર્ચે નવી રેલવે લાઈન નખાશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 4, 2017, 8:30 PM IST

વડોદરાઃકેન્દ્ર સરકારે પ્રથમ વખત સામાન્ય બજેટ સાથે બહાર પાડેલા રેલવે બજેટમાં વડોદરા માટે મહત્વની જાહેરાત કરી છે.વડોદરા ડિવીઝનલ મેનેજર અમીત સીંઘે રેલવે બજેટ અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં તેમને કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લોકો રેલવે મારફતે જઈ શકે તે માટે ચાંદોદથી કેવડીયાની વચ્ચે 690 કરોડના ખર્ચે નવી ગેજ લાઈન નાખવાની જાહેરાત સરકારે બજેટમાં કરી છે.આ ઉપરાંત આણંદ થી ગોધરા વચ્ચે સિંગલ લાઈનના બદલે ડબલ લાઈન કરવામાં આવશે.

રેલવે બજેટમાં વડોદરા માટે મહત્વની જાહેરાતની વાત કરીએ તો

- 2200 કરોડના ખર્ચે 6 ગેજ કન્વર્ઝન પ્રોજકટને મંજુરી

- 683 કરોડના ખર્ચે આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન કરાશે

- વડોદરા ડિવીઝનના 9 રેલવે સ્ટેશનનું એકસ્ટેનશન કરાશે

- મેમુ ટ્રેનના ડબ્બા 12 થી વધારી 16 કરાશે

- અમદાવાદ-ગોધરા વચ્ચે ટ્રેનોનું મુવમેન્ટ સ્વતંત્ર કરાશે

- મુંબઈથી દિલ્હી જતી ટ્રેનની ગતિ 130 થી વધારી 160 કિમી કરાશે

ફાઇલ તસવીર
First published: February 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर