ચેકપોસ્ટ કૌભાંડઃ8 આરોપીના નિવાસ્થાને દરોડા,બેન્ક ખાતા-લોકર સીલ

News18 Gujarati | News18
Updated: February 3, 2016, 12:16 PM IST
ચેકપોસ્ટ કૌભાંડઃ8 આરોપીના નિવાસ્થાને દરોડા,બેન્ક ખાતા-લોકર સીલ
અમદાવાદ,વડોદરાઃગુજરાતમા ચેકપોસ્ટના કરોડોના કૌભાંડ મામલે એસીબીએ પકડેલા 8 આરોપીના નિવાસ્થાને દરોડા પાડયા છે. આરોપીઓને પણ સાથે રખાયા છે. તેમજ બેનામી લાખોની મિલકત કબ્જે કરાઇ છે. ચેકપોસ્ટના કૌભાંડમા વધુ 10 આરોપીના નામ ખૂલ્યા છે.

  • News18
  • Last Updated: February 3, 2016, 12:16 PM IST
  • Share this:
અમદાવાદ,વડોદરાઃગુજરાતમા ચેકપોસ્ટના કરોડોના કૌભાંડ મામલે એસીબીએ પકડેલા 8 આરોપીના નિવાસ્થાને દરોડા પાડયા છે. આરોપીઓને પણ સાથે રખાયા છે. તેમજ બેનામી લાખોની મિલકત કબ્જે કરાઇ છે. ચેકપોસ્ટના કૌભાંડમા વધુ 10 આરોપીના નામ ખૂલ્યા છે.

kambad

કૌભાંડમાં 2 ડઝનથી વધુ બેન્ક ખાતા-લોકર તપાસમા મળી આવ્યા છે. કૌભાંડમા લાખોની હેરા-ફેરી થતી હોવાના ખુલાસા થયા છે.વડોદરામાં મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સાથે ACBની ટીમ ઘરે પહોંચી હતી. અને જયેશ પટેલની હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

જયેશ ગોરધનભાઇ પટેલ કૌભાંડનો મુખ્ય સુત્રધાર છે. જ્યારે મેહુલ ઓઝા, સબ્બીરહુસેન મલિક, દીપક રાવલ, હિરેન પટેલ, સંજય પટેલ, જયેશ રાવલ અને જેકીલ રાવળની ધરપકડ કરેલી છે.
First published: February 3, 2016, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading