રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે,ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 2:44 PM IST
રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે,ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત
રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે, બપોરે 2 વાગ્યે તેઓ વડોદરા નજીકના ડેડીયાપાડામાં સભાને સંબોધવાના છે.રાહુલ ગાંધીને ગાર્ડ ઓફ ઓનર અપાશે. ગુજરાત કોંગ્રેસ સેવાદળના 21 સભ્યો ગાર્ડ ઓફ ઓનર આપશે.આદિવાસીની ઝાંખી કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.રાહુલ ગાંધીના આગમનને લઈને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી રહી છે. થોડી વારમાં તેઓ વડોદરા એરપોર્ટ પર પહોચશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 2:44 PM IST
રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે, બપોરે 2 વાગ્યે તેઓ વડોદરા નજીકના ડેડીયાપાડામાં સભાને સંબોધવાના છે.રાહુલ ગાંધીને ગાર્ડ ઓફ ઓનર અપાશે. ગુજરાત કોંગ્રેસ સેવાદળના 21 સભ્યો ગાર્ડ ઓફ ઓનર આપશે.આદિવાસીની ઝાંખી કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.રાહુલ ગાંધીના આગમનને લઈને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી રહી છે. થોડી વારમાં તેઓ વડોદરા એરપોર્ટ પર પહોચશે.

દિલ્હીથી વિશેષ ફ્લાઇટમાં વડોદરા આવશે.કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહેશે. શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ પણ એરપોર્ટ પર સ્વાગત માટે પહોચ્યા છે.વડોદરા એરપોર્ટથી વિશેષ હેલિકોપ્ટરમાં રાહુલ ગાંધી ગંગાપુર જશે. ગંગાપુરથી બાયરોડ દેવમોગરા પાંડુરી માતાના દર્શન કરશે.બપોરે 1 કલાકે પાંડુરી માતાના મંદિરે પહોંચશે.દેવમોગરા બાદ બાયરોડ ગંગાપુર જશે.ગંગાપુરથી વિશેષ વિમાનમાં ડેડિયાપાડા ખાતે સભા સ્થળે પહોંચશે.

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે

આદિવાસી અધિકાર નવસર્જન સભામાં લાખોની મેદની ઉમટશે
ગરમીને લઈ પાંચ મોટા ડોમ તૈયાર કરાયા
દરેક ડોમમાં LED સ્ક્રીન મુકાઈ
વિધાનસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીની વિશાળ જનસભા
દક્ષિણ અને મધ્ય ગુજરાતના આદિવાસી સમાજના લોકો રહેશે ઉપસ્થિત
સભામાં અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી રહેશે ઉપસ્થિત
ગુરુદાસ કામત, શંકરસિંહ વાઘેલા રહેશે ઉપસ્થિત
સિદ્ધાર્થ પટેલ, કુશાભાઈ ચૌધરી સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત
First published: May 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर