ટ્રાફિક નિયમોની સકારાત્મક અસર, વડોદરામાં PUC માટે વાહન ચાલકોની લાંબી લાઇનો

News18 Gujarati
Updated: September 11, 2019, 5:11 PM IST
ટ્રાફિક નિયમોની સકારાત્મક અસર, વડોદરામાં PUC માટે વાહન ચાલકોની લાંબી લાઇનો
PUC માટે લાઇનોમાં ઊભેલા વાહન ચાલકો

વાહનચાલકો તેમના વાહનોના પીયુસી પ્રમાણપત્ર મેળવી રહ્યા હતા. જેથી આગામી 16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ ટ્રાફિકના નિયમો અને દંડ સાથે કાયદેસરની કાર્યવાહીથી બચી શકાય

  • Share this:
ફરીદખાન, વડોદરાઃ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રાલય મોટર વ્હિકલ એક્ટના સુઘારા સાથેના નિયમો અને દંડની રકમ જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારે (Gujarat Government) સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં ટ્રાફિકના નિયમોના (traffic rules) ભંગ બદલ દંડાત્મક કાર્યવાહીની જાહેરાતના પગલે વાહન ચાલકો દંડ અને કાર્યવાહીથી બચવા સતર્ક થઇ ગયા છે. લાઇસન્સ, વીમો, આરસી બુક સહિત પીયુસી પ્રમાણપત્ર (RC book, PUC, driving licence, insurance policy)પણ વાહન ચાલકે મેળવી સાથે રાખવું જરૂરી છે. ત્યારે આજે વડોદરામાં (vadodara) પીયુસી સેન્ટરો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.

વાહનચાલકો તેમના વાહનોના પીયુસી પ્રમાણપત્ર મેળવી રહ્યા હતા. જેથી આગામી 16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ ટ્રાફિકના નિયમો અને દંડ સાથે કાયદેસરની કાર્યવાહીથી બચી શકાય. હાલ લાહનચાલકો પીયુસી પ્રમાણપત્ર
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...