વડોદરાઃ પોલીસે ટ્રાફિક નિયમ ભંગ બદલ મહિલા પોલીસને રૂ.1000નો દંડ ફટકાર્યો

મા પોલીસ સ્ટેશનનાં એક મહિલા એલઆરટી સાયમા બલોચને લાયસન્સ સાથે ન રાખવા સહિત ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસે 1000 રૂપિયાનો દંડ ફટકાયો હતો.

News18 Gujarati
Updated: September 16, 2019, 7:00 PM IST
વડોદરાઃ પોલીસે ટ્રાફિક નિયમ ભંગ બદલ  મહિલા પોલીસને રૂ.1000નો દંડ ફટકાર્યો
મહિલા પોલીસને દંડ કરતી ટ્રાફિક પોલીસની તસવીર
News18 Gujarati
Updated: September 16, 2019, 7:00 PM IST
ફરિદ ખાન, વડોદરાઃ આજથી મોટર વ્હિકલ એક્ટનાં નવા દંડની રકમ સાથે નાં નિયમો નો અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરા માં વિવિઘ સ્થળોએ ટ્રાફિક ડ્રાઇવનું (moter vehicle act) પણ ટ્રાફિક પોલીસ (Traffic police)દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે સમા પોલીસ સ્ટેશનનાં એક મહિલા એલઆરટી (lady LRD)સાયમા બલોચને લાયસન્સ સાથે ન રાખવા સહિત ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસે 1000 રૂપિયાનો દંડ ફટકાયો હતો. જયારે આજે પેહલા દિવસે ખાસ કરીને ટુ વ્હિલર ચાલકો મોટાભાગે હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા નજરે પડતા હતાય જયારે ફોર વ્હિલર ચાલકો પણ સીટ બેલ્ટ પેહરીને વાહન હંકારતા નજરે પડયા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યા બાદ નવા નિયમોને અમલી કરવામાં જાહેરાત કર્યા બાદ રાજ્ય સરકારે આજથી કડક અમલ કરવાનું શરું કર્યું છે. જેના પગલે રાજ્યભ
First published: September 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...