Home /News /madhya-gujarat /

Azadi ka Amrut Mahotsav: વડોદરામાં આઝાદીના અમૃત મહોત્સવનું ચિત્ર પ્રદર્શન, એકવાર જરૂરથી જોવા જેવો સંગ્રહ

Azadi ka Amrut Mahotsav: વડોદરામાં આઝાદીના અમૃત મહોત્સવનું ચિત્ર પ્રદર્શન, એકવાર જરૂરથી જોવા જેવો સંગ્રહ

આઝાદીના

આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of information and Broadcasting) દ્વારા તરસાલી આઈ.ટી.આઈ (I.T.I) ખાતે બે દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનને જીલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલે રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. 

વધુ જુઓ ...
    Vadodara News : આઝાદીના અમૃત મહોત્સવ ( Azadi ka Amrut Mahotsav) અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting)  દ્વારા તરસાલી આઈ.ટી.આઈ (I.T.I) ખાતે બે દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનને (Picture Exbition on Azadi ka Amrut Mahotsav) જીલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલે રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ સત્યાગ્રહો, ખિલાફત આંદોલનો, આંદોલનકારી ઘટનાઓ, વિવિધ સંમેલનો, વિવિધ યોજનાઓ, સ્વતંત્રતા આંદોલનના વિસ્મૃત નાયકો તથા વિવિધ સવાતંત્રતાને લઈ ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી જૈનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શહેરીજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

    આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સ્કીલ ઇન્ડીયા અને સ્વચ્છ ભારત મિશન વિષયો પર પ્રશ્ન મંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિજયી પ્રતિયોગીઓને વિભાગ દ્વારા પ્રોત્સાહંન સ્વરૂપે ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સંસ્થાના તાલીમાર્થીઓને સ્માર્ટ ફોનમાં સ્વચ્છતા એપ્લીકેશન ડાઉનલોડ કરી જાગ્રત કરવામાં આવ્યા.

    બે દિવસીય ચિત્ર પ્રદર્શનનું આજરોજ સંસ્થાના આચાર્ય વર્ગ 1 એ.આર.શાસ્ત્રી દ્વારા સ્વતંત્રતા સંગ્રામનાં મહાનાયકો પર આચાર્ય વર્ગ 2 એન.કે.શાહ દ્વારા સ્વચ્છ ભારત મિશન પર અને એ.એન.ચૌધરી દ્વારા વેક્સીનેશન વિષય પર વકતવ્ય આપી, રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવેલ હતી.
    First published:

    Tags: Aazadi ka amrut mahotsav, આઝાદી, ગુજરાતી સમાચાર, વડોદરા સમાચાર

    આગામી સમાચાર