Home /News /madhya-gujarat /

120 દિવ્યાંગ બાળકોએ લીધી "Statue of Unity"ની મુલાકાત તથા કોંગ્રેસ દ્વારા પાર્થ સ્કૂલ સામે કાર્યવાહીની માગ

120 દિવ્યાંગ બાળકોએ લીધી "Statue of Unity"ની મુલાકાત તથા કોંગ્રેસ દ્વારા પાર્થ સ્કૂલ સામે કાર્યવાહીની માગ

વડોદરાના

વડોદરાના વિદ્યાર્થીઓએ લીધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત

vadodara news:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Father of the Nation Mahatma Gandhi) અને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલજીનું (first Prime Minister of India was Jawaharlal) વડોદરા પાર્થ સ્કૂલના શિક્ષક દ્વારા અપમાન કરવા બદલ બરતરફ કરવા અને કાયદાકીય કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગ.

વધુ જુઓ ...
    વડોદરાઃ ભાજપા વોર્ડ નં-7 ના કાઉન્સિલર બંદીશભાઈ શાહ દ્વારા મૂક-ધ્વનિ શાળાના 120 જેટલા દિવ્યાંગ બાળકોને અખંડ ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી અને ઐતિહાસિક પ્રતિમા "Statue of Unity" પ્રવાસન સ્થળની મુલાકાતે લઈ જવાનું સંપૂર્ણ આયોજન કર્યું. જેથી કરીને દિવ્યાંગ બાળકો ખૂબ જ ખુશ થયા.

    2. અહિંસાના પ્રણેતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલજીનું પાર્થ સ્કૂલના શિક્ષક દ્વારા અપમાન કરવા બદલ બરતરફ કરવા અને કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ...

    વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાર્થ સ્કૂલ ના સમાજશાસ્ત્રના શિક્ષક રાજ સર દ્વારા સમાજશાસ્ત્રના અભ્યાસક્રમ સિવાયના અન્ય વિગતો વિધાર્થીઓને શિક્ષણ આપવા દરમિયાન ભારતની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપિતા ગાંધીજી અને નેહરૂ વચ્ચે ચાલતી મીલીભગત અને કેટલીક પાર્ટીઓની હિન્દુ મુસ્લિમની ડિવાઇડ રાખી પોતાની વોટબેંક ચલાવી રહ્યા છે તેવા તથ્યથી વેઘળાં બંને પાયાવિહીન પાઠ વિદ્યાર્થી એને ભણાવ્યા હતા. જેનું આજ રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
    First published:

    Tags: Latest gujarati news, Statue of unity, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन