વડોદરાઃપારૂલ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીનો આપઘાત,ભણતરના ભારમાં ભરેલું પગલું

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 9, 2017, 4:05 PM IST
વડોદરાઃપારૂલ યુનિ.માં વિદેશી વિદ્યાર્થીનો આપઘાત,ભણતરના ભારમાં ભરેલું પગલું
વડોદરાઃ છેલ્લા ઘંણા સમયથી અનેક વિવાદોથી ઘેરાયેલ વાઘોડિયા રોડ પર આવેલ પારૂલ યુનિવસીર્ટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ફરી ચર્ચામાં આવી છે.અભ્યાસનાં કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 9, 2017, 4:05 PM IST
વડોદરાઃ છેલ્લા ઘંણા સમયથી અનેક વિવાદોથી ઘેરાયેલ વાઘોડિયા રોડ પર આવેલ પારૂલ યુનિવસીર્ટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ફરી ચર્ચામાં આવી છે.અભ્યાસનાં કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવી છે.

parul aapgat

પોલીસે ડીગ્રી એન્જીનિયરીંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો 22 વર્ષિય જીટે સકાલા મુળ ઝામ્બિયાનો છે અને છેલ્લા બે વર્ષોથી તે પારૂલ યુનિવસીટ્રીમાં અભ્યાસ કરતો હતો. જેટી સકાલા અભ્યાસનાં કારણે છેલ્લા કેટલાક સમયથી દબાણ અનુભવતો હતો. પોતાનાં માતા- પિતાને સંબોધીને અંતિમ સુસાઇડ નોટમાં અભ્યાસમાં અપેક્ષા પુર્ણ કરવામા નિષ્ફળ જવાનું દુખ વ્યકત કર્યું હતુ. પોલીસે એફએસએલ ટીમની પણ મદદ લીધી છે.

જો પ્રાથમિક તારણમાં વિર્ઘાથીએ અભ્યાસનાં દબાણમાંજ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિદ્યાર્થીને પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી સાથે ઝામિબ્યા એમ્બેસી અને તેનાં પરિજનો ને પણ જાણ કરી દીઘી છે.
First published: April 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर