વડોદરાઃ પારૂલ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી નીકળી સ્ટેપલર પીન

News18 Gujarati
Updated: May 14, 2018, 3:57 PM IST
વડોદરાઃ પારૂલ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી નીકળી સ્ટેપલર પીન
News18 Gujarati
Updated: May 14, 2018, 3:57 PM IST
વડોદરાની પારૂલ યુનિવર્સિટી અને પારૂલ હોસ્પિટલ કોઈને કોઈ કારણને લઈને વિવાદમાં રહે છે. ત્યારે હાલ પારૂલ હોસ્પિટલ વિવાદનું કારણ બની છે. અહી દર્દીના ભોજનમાંથી સ્ટેપલરની પીન નીકળતા દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની વિગત અનુસાર પારૂલ હોસ્પિટલમાં દર્દીને જે ભોજન આપવામાં આવ્યું હતું. તેમાંથી સ્ટેપલરની પીન નીકળી હતી. આ સ્ટેપલરની પીન રોટલીમાંથી નીકળી હતી. જે દર્દીના મોમા ફસાઈ ગઈ હતી. જેથી દર્દીને તાત્કાલિક સારવાર માટે અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. આમ દર્દીના ભોજનમાંથી પીન નીકળતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.


આમ રોટલીમાંથી સ્ટેપલરની પીનો નીકળતા ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યાં છે.  હાલ તો આ સમગ્ર મામલે હોસ્પિટલના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
First published: May 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर