અત્યાચાર સામે આક્રોશઃબહેનને ભારે પડશે દલિતોની થાળીનો રણટંકાર ?
અત્યાચાર સામે આક્રોશઃબહેનને ભારે પડશે દલિતોની થાળીનો રણટંકાર ?
વડોદરાઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મામલે સમગ્ર રાજયમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દલિતો મોટી સંખ્યામાં વડોદરા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોચી આવ્યા હતા.લોકોએ કુબેર ભવન પાસેના માર્ગ બંધ કરી ચકકાજામ કર્યો હતો. ત્યારે પાટીદારો બાદ હવે ગુજરાતમાં દલિતો પણ રસ્તા પર ઉતર્યા છે. પાટીદાર મહિલાઓ બાદ હવે દલિત મહિલાઓ પણ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી રહી છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ માટે પાટીદારો બાદ હવે દલિતોનો આક્રોશ મુશ્કેલી સર્જી શકે તેમ છે.

વડોદરાઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મામલે સમગ્ર રાજયમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા છે.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દલિતો મોટી સંખ્યામાં વડોદરા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોચી આવ્યા હતા.લોકોએ કુબેર ભવન પાસેના માર્ગ બંધ કરી ચકકાજામ કર્યો હતો. ત્યારે પાટીદારો બાદ હવે ગુજરાતમાં દલિતો પણ રસ્તા પર ઉતર્યા છે. પાટીદાર મહિલાઓ બાદ હવે દલિત મહિલાઓ પણ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાજકીય જાણકારોની વાત જો માનીએ તો મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ માટે પાટીદારો બાદ હવે દલિતોનો આક્રોશ મુશ્કેલી સર્જી શકે તેમ છે.
તેમજ મહિલાઓએ થાલી વેલન વગાડીને વિરોધ નોંધાવ્યો હતો.
મહિલાઓએ સરકાર તેમજ ગૌરક્ષકો વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.મોટી સંખ્યામાં દલિતો આવેદનપત્ર આપવા હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.દલિત યુવાનો પર અત્યાચાર થતા દલિતો રોષે ભરાયા છે.દલિતોએ કલેકટરને આવેદનપત્ર આપી તમામ દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર