Home /News /madhya-gujarat /વડોદરા: પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણના પિતા મેહમુદ ખાને કર્યું સેવાકાર્ય

વડોદરા: પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણના પિતા મેહમુદ ખાને કર્યું સેવાકાર્ય

ગર્ભવતી

ગર્ભવતી મહિલાઓને તથા નાના બાળકો જેમને પોષણની જરૂર છે તેમને બોનવિટાના પેકેટ આપ્યા

દિવાળી પર્વને લઈને વડોદરા શહેરના માંડવી વિસ્તાર ખાતે આવેલ જમનાબાઈ હોસ્પિટલમાં ઈરફાન પઠાણના પિતા મેહમુદ ખાન દ્વારા બોનવિટાના પેકેટ અપાયા

    વડોદરા:  દિવળી પર્વને લઈને વડોદરા શહેરના માંડવી વિસ્તાર ખાતે આવેલ જમનાબાઈ હોસ્પિટલમાં ક્રિકેટર ઈરફાન પઠાણના પિતા મેહમુદ ખાન દ્વારા દર્દીઓને બોનવિટાના પેકેટ તથા મિનરલ વોટરની બોટલનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું. તેમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને તથા નાના બાળકો જેમને પોષણની જરૂર છે તેમને બોનવિટાના પેકેટ આપવામાં આવ્યા. ઈરફાન પઠાણના પિતા મેહમુદ ખાન દ્વારા અગાઉ પણ દિવાળી નિમિતે ઘણી જગ્યાઓ પર સેવાનું કાર્ય કરવામાં આવેલ. જે ખરેખર જરૂરિયાત મંદ લોકો છે, તેઓને મહેમુદ ખાન મદદ કરતા હોય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Diwali 2021, Social Work

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन