મન કી બાતઃમોદી બોલ્યા,-વિદ્યાર્થીઓ પરીક્ષાને બોજ ન માનો,માર્કસથી વધારે જાણકારી મહત્વની

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 1:32 PM IST
મન કી બાતઃમોદી બોલ્યા,-વિદ્યાર્થીઓ પરીક્ષાને બોજ ન માનો,માર્કસથી વધારે જાણકારી મહત્વની
રેડિયો પર પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે 28મી વખત મનકી બાત કરી હતી.પીએમએ કહ્યુ હતું કે પરીક્ષા જીવનની કસોટી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાને બોજ ન માનો. માર્કસથી વધારે જાણકારી મહત્વની છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 1:32 PM IST
રેડિયો પર પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે 28મી વખત મનકી બાત કરી હતી.પીએમએ કહ્યુ હતું કે પરીક્ષા જીવનની કસોટી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાને બોજ ન માનો. માર્કસથી વધારે જાણકારી મહત્વની છે.
પીએમએ રેડિયો પર કહ્યુ કે, સફળ ખેલાડીઓ અનુસ્પર્ધા કરે છે. અપેક્ષાઓ માર્ગને મુશ્કેલ બનાવે છે. પરીક્ષા દરમિયાન પરિવાર ઉત્સવનો માહોલ બનાવે. દર વર્ષે 3-4 મહિના ઉત્સવમાં બદલો. રિલેક્સ થવાથી મેમરી પરત આવે છે. જીવનની સફળતા-નિષ્ફળતા સાથે પરીક્ષાને લેવાદેવા નથી. મોટા લોકોને તેમના કામથી યાદ કરવામાં આવે છે.

રેડિયો પર વડાપ્રધાન મોદીએ 'મનની વાત' કરી

વિદ્યાર્થીઓ અને માતા-પિતા પરીક્ષાને લઈ ચિંતિત રહે છેઃ પીએમ

વિદ્યાર્થીઓએ મુશ્કેલીઓ અને સૂચનો મોકલ્યાઃ પીએમ
પરીક્ષા ઉત્સવ અને ઉમંગની પળ હોવી જોઈએઃ પીએમ
પરીક્ષા પોતાનામાં ખુશીનો અવસર હોવો જોઈએઃ પીએમ
પરીક્ષા દરમિયાન પરિવારમાં ઉત્સવનો માહોલ બનેઃ પીએમ
ઉત્સવપૂર્ણ વાતાવરણ બોજમુક્ત બનાવે છેઃ પીએમ
દર વર્ષે 3-4 મહિનાઓને ઉત્સવમાં બદલોઃ પીએમ
પરીક્ષાને પ્રેશર માનનારા પસ્તાશેઃ પીએમ
પરિવાર પર વિદ્યાર્થીઓને સાથ આપેઃ પીએમ
સ્માઈલ મોર, સ્કોર મોરઃ પીએમ મોદી
રિલેક્સ થવાથી મેમરી પરત આવે છેઃ પીએમ
ટેન્શન લેવાથી જ્ઞાન ઓછું થઈ જાય છેઃ પીએમ

'દેશના ખૂણે-ખૂણામાં 26 જાન્યુઆરીએ ઉજવણી કરવામાં આવી'
ગણતંત્ર દિવસ સંસ્કાર ઉત્સવ પણ છેઃ પીએમ
નાગરિકોની ફરજ અને અધિકાર પર ચર્ચા થવી જોઈએઃ પીએમ
અધિકાર સાથે ફરજ પણ જરૂરીઃ પીએમ મોદી
આવતીકાલે બાપૂની પુણ્યતિથિ છેઃ પીએમ
સેના પ્રત્યે આદર ભાવ હોવો જોઈએઃ પીએમ
આવતીકાલે શહીદોને 2 મિનિટ સુધી શ્રદ્ધાંજલિ આપોઃ પીએમ
સેનાના વીરો અંગે જાણવાનો પ્રયાસ કરોઃ પીએમ
કાશ્મીરમાં સેનાના જવાનો હિમસ્ખલનમાં શહીદ થયાઃ પીએમ
હિમસ્ખલનમાં શહીદ થનારા જવાનોને નમનઃ પીએમ
First published: January 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर