વડોદરા: લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ

News18 Gujarati
Updated: May 16, 2019, 9:26 AM IST
વડોદરા: લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં એમ. ફાર્મ થયેલી યુવતી સાથે લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

  • Share this:
ફરીદ ખાન, વડોદરા: લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરામાં એમ. ફાર્મ થયેલી યુવતી સાથે લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું છે.

આ અંગે પીડિતાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, યુવકે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ લગ્ન ન કરતાં છેવટે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: આણંદનો શિક્ષક ધો.12માં ભણતી વિદ્યાર્થિનીને ભગાડી ગયો

આ મામલે પોલીસે આરોપી યુવક સહિત તેના પરિવારજનો અને મિત્રો સામે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, પીડિતા અને આરોપી યુવક બન્ને એક જ સ્કૂલમાં ભણતા હતા અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.
First published: May 16, 2019, 9:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading