Home /News /madhya-gujarat /

ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી અંગે કર્યો કટાક્ષ, શું કહ્યુ જાણો

વડોદરાઃભાજપના રાષ્ટ્રીય પ્રવકતા અને દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખી આજે વડોદરામાં નિર્ભયા ડેના સેમિનારમાં વકતવ્ય આપવા આવ્યા હતા.જયાં મીનાક્ષી લેખીએ મીડીયા સાથે વાતચીત કરતા સરકારના નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.આ ઉપરાંત રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર કરેલા પ્રહાર ઉપર જવાબ આપતા કહ્યું કે રાહુલ ગાંધી નાના બાળક સમાન છે.જેમ નાના બાળક પોતાનું બલૂન સાચવીને રાખે છે તેવી જ રીતે રાહુલ ગાંધીએ પોતાનુ બલૂન સાચવી રાખ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

મીનાક્ષી લેખીએ વધુમાં કહ્યું કે વિપક્ષ પાસે વિરોધ કરવા માટે હાલમાં કોઈ મુદ્દો નથી.કોગ્રસે પણ બે વર્ષ પહેલા નોટબંધીના નિર્ણયનો વિચાર કર્યો હતો.પરંતુ ત્યારે તૈયારીઓ અધૂરી હોવાથી વિરોધ કરાયો હતો.પરંતુ ભાજપ સરકારે કાળાનાણાં રાખનાર સામે એસઆઈટીની રચના કરી તેમજ જનધન ખાંતા ખોલાવી સંપૂર્ણ તૈયારીઓ સાથે નોટબંધીનો નિર્ણય લીધો છે.
First published:

Tags: Vadodara, રાહુલ ગાંધી, સાંસદ

આગામી સમાચાર