બેઈમાન વેપારીઓને સરકાર નહી છોડે: માંડવીયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 7, 2017, 8:47 PM IST
બેઈમાન વેપારીઓને સરકાર નહી છોડે: માંડવીયા
દેશભરમાં તુવેરનું મબલખ ઉત્પાદન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી તુવેરની સરકારે ખરીદી કરી છે.જો કેખેડૂતોને લાભ મળવાના બદલે તેનો લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા હોવાનો આક્ષેપ ભાજપના સાંસદ કરી ચૂકયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 7, 2017, 8:47 PM IST
દેશભરમાં તુવેરનું મબલખ ઉત્પાદન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો
છે.ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી તુવેરની સરકારે ખરીદી
કરી છે.જો કેખેડૂતોને લાભ મળવાના બદલે તેનો લાભ વેપારીઓ ઉઠાવી
રહ્યા હોવાનો આક્ષેપ ભાજપના સાંસદ કરી ચૂકયા છે.

ત્યારે રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, ખેડૂતો પાસેથી ખરીદેલી તુવેર પોષણક્ષમ ભાવે વેચતા બેઈમાન વેપારીઓને સરકાર નહી છોડે.દોઢ લાખમેટ્રીક ટનની ખરીદી કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે મજૂંરી આપતા વધુ 50 હજાર મેટ્રીક ટન તુવેર સરકાર ખરીદશે.
First published: May 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर