વિવાદ થતા પોલીસે કરી સ્પષ્ટતાઃચિરાયુ અમીનના પત્ની મલ્લિકાનું નામ FIRમાં છે જ

News18 Gujarati | Pradesh18
Updated: December 26, 2016, 8:07 PM IST
વિવાદ થતા પોલીસે કરી સ્પષ્ટતાઃચિરાયુ અમીનના પત્ની મલ્લિકાનું નામ FIRમાં છે જ
વડોદરાઃવડોદરાના અખંડ ફાર્મ હાઉસમાં લગ્નપ્રસંગ પૂર્વે ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ જિલ્લા પોલીસે ઝડપી પાડી હતી.જેમાંથી પોલીસે ઉધોગપતિ ચિરાયુ અમીન સહિત 261 લોકોની અટકાયત કરી તમામના લોહીના નમૂના લીધા હતા.જેમાં ચિરાયુ અમીનના પત્ની મલ્લિકા અમીનનું નામ એફઆઈઆરમાંથી ગાયબ થયા હોવાનો વિવાદ થયો છે.જેથી જિલ્લા પોલીસના તપાસ અધિકારી જે એસ પટેલે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચિરાયુ અમીનના પત્ની મલ્લિકા અમીનનું નામ એફઆઈઆરમાંથી ગાયબ નથી થયું.તેમનું એફઆઈઆરમાં નામ છે.

  • Pradesh18
  • Last Updated: December 26, 2016, 8:07 PM IST
  • Share this:
વડોદરાઃવડોદરાના અખંડ ફાર્મ હાઉસમાં લગ્નપ્રસંગ પૂર્વે ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ જિલ્લા પોલીસે ઝડપી પાડી હતી.જેમાંથી પોલીસે ઉધોગપતિ ચિરાયુ અમીન સહિત 261 લોકોની અટકાયત કરી તમામના લોહીના નમૂના લીધા હતા.જેમાં ચિરાયુ અમીનના પત્ની મલ્લિકા અમીનનું નામ એફઆઈઆરમાંથી ગાયબ થયા હોવાનો વિવાદ થયો છે.જેથી જિલ્લા પોલીસના તપાસ અધિકારી જે એસ પટેલે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચિરાયુ અમીનના પત્ની મલ્લિકા અમીનનું નામ એફઆઈઆરમાંથી ગાયબ નથી થયું.તેમનું એફઆઈઆરમાં નામ છે.

અને મલ્લિકા અમીનના લોહીના નમૂના લઈ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી આપવમાં આવ્યા છે.સયાજી હોસ્પિટલ અને પોલીસના નામોની યાદીમાં તફાવતના મુદ્દે પણ પોલીસે સ્પષ્ટતા કરતા કહ્યું કે વધુ પ્રમાણમાં લોકો હોવાથી નામોમાં તફાવત આવ્યા હશેપરંતુ હાલમાં નામો વેરિફિકેશનની કાર્યવાહી ચાલું છે.દારૂની મહેફિલ કેસમાં કોઈને પણ છોડવામાં નહીં આવે.
First published: December 26, 2016, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading