11મીથી થંભી જશે રેલવે, હડતાળની તરફેણમાં 80% રેલ્વે કર્મચારીઓ

News18 Gujarati | Pradesh18
Updated: February 10, 2016, 2:32 PM IST
11મીથી થંભી જશે રેલવે, હડતાળની તરફેણમાં 80% રેલ્વે કર્મચારીઓ
વડોદરાઃ ભારતીય રેલ્વેનાં પૈડા અચોક્કસ માંટે થંભી જાય તેવા એઘાણ વર્તાઇ રહ્યા છે. લાબાં સમયથી સાતમા પગાર પંચનાં રીપોર્ટ અંગે નારાજગી વ્યકત કરી રહેલા રેલ્વે કર્મચારીઓનાં વિવિઘ સંગઠનોએ આખરે 11 એપ્રિલથી અચોક્કસ મુદત માંટે રેલ્વેની હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 2:32 PM IST
  • Share this:
વડોદરાઃ ભારતીય રેલ્વેનાં  પૈડા અચોક્કસ માંટે  થંભી જાય તેવા એઘાણ વર્તાઇ રહ્યા છે. લાબાં સમયથી સાતમા પગાર પંચનાં રીપોર્ટ અંગે નારાજગી વ્યકત કરી રહેલા રેલ્વે કર્મચારીઓનાં વિવિઘ સંગઠનોએ આખરે 11 એપ્રિલથી અચોક્કસ મુદત માંટે રેલ્વેની હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય પેહલા રેલ્વે નાં કર્મચારીઓ પાસે બેલેટથી હડતાળ પાડવી કે નહી તે અંગેનાં મત લેવામાં આવ્યા હતા અને તેમાં 80 ટકાથી વઘુ કર્મચારીઓએ હડતાળની તરફેણમાં મત વ્યકત કરતા હવે જો સરકાર રેલ્વે સંગઠનો દ્વારા મુકવામાં આવેલ વિવિઘ માંગણીઓ અંગે સકારાત્મક વલણ નહી દાખવે તો એપ્રિલની 11મીએ રેલ્વેનાં પૈડા થંભાવી દેવાની ચિમકી વેસ્ટર્ન મજદુર સંઘ દ્વારા આપવામાં આવી છે.
First published: February 10, 2016, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading