Home /News /madhya-gujarat /

M.S. યુનિ.માં ABVP-NSUI વચ્ચે ઘર્ષણ, દિલ્હીની રામદાસ કોલેજના પડઘા વડોદરામાં

M.S. યુનિ.માં ABVP-NSUI વચ્ચે ઘર્ષણ, દિલ્હીની રામદાસ કોલેજના પડઘા વડોદરામાં

વડોદરાઃદિલ્હીની રામદાસ કોલેજના પડઘા વડોદરામાં પડ્યા છે. અહી આજે M.S. યુનિ.માં કોમર્સ ફેકલ્ટીમાં ABVP-NSUI વચ્ચે ઘર્ષણ થયું છે. ABVP રામદાસ કોલેજની ઘટનાને લઈ વિરોધ કરી રહી હતી.દેશ વિરોધી લોકોને દૂર કરવા માટે દેખાવો કરી રહ્યા હતા. NSUIના કાર્યકરોએ અટકાવતા મારામારી થઇ હતી.મોટી સંખ્યામાં વિજીલન્સન ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોચી છે.

વધુ જુઓ ...

વડોદરાઃદિલ્હીની રામદાસ કોલેજના પડઘા વડોદરામાં પડ્યા છે. અહી આજે M.S. યુનિ.માં કોમર્સ ફેકલ્ટીમાં ABVP-NSUI વચ્ચે ઘર્ષણ થયું છે. ABVP રામદાસ કોલેજની ઘટનાને લઈ વિરોધ કરી રહી હતી.

દેશ વિરોધી લોકોને દૂર કરવા માટે દેખાવો કરી રહ્યા હતા. NSUIના કાર્યકરોએ અટકાવતા મારામારી થઇ હતી.મોટી સંખ્યામાં વિજીલન્સન ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોચી છે.

દિલ્હીના રામજસ કોલેજમાં આઈસા ગ્રુપના વિધાર્થીઓ સામે દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપ સાથે એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એબીવીપીના વિધાર્થીઓએ દેખાવો કરતા હતા તે જ સમયે કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલતી હોવાથી એનએસયુઆઈના વિધાર્થીઓએ એબીવીપીને દેખાવો ન કરવા માટે સમજાવ્યા હતા.

પરંતુ એબીવીપીના વિધાર્થીઓ ન સમજતા એનએસયુઆઈના વિધાર્થીઓ રોષે ભરાયા હતા.જેના પગલે એબીવીપી અને એનએસયુઆઈના વિધાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.મારામારી થતા યુનિવર્સીટીમાં નાસભાગ મચી જવા પામી હતી.પરીક્ષા આપવા આવેલા વિધાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

First published:

Tags: એનએસયુઆઇ, એબીવીપી, મારામારી, વડોદરા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन