યુવતીઓને પ્રેમજાળમાં લઇ લગ્ન કરો મેળવો ઇનામ,લવ જેહાદના મેસેજથી પોલીસ દોડતી

News18 Gujarati | Pradesh18
Updated: February 10, 2016, 8:33 AM IST
યુવતીઓને પ્રેમજાળમાં લઇ લગ્ન કરો મેળવો ઇનામ,લવ જેહાદના મેસેજથી પોલીસ દોડતી
વડોદરાઃ સયાજી હોસ્પિટલનાં એમએલઓને મોબાઇલ પર એક વિવાદસ્પદ અને ચોંકવાનારો મેસેજ મળ્યો છે. જેમાં સ્ટુડન્ટ ઓફ મુસ્લિમ યુથ ફોરમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ મેસેજમાં બિન મુસ્લિમ યુવતીઓને પ્રેમમાં ફસાવી તેમની સાથે જો લગ્ન કરવામા આવશે તો તેમને અલગ એલગ જ્ઞાતિ પ્રમાણે રોકડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવો ચોંકવાનારો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated: February 10, 2016, 8:33 AM IST
  • Share this:
વડોદરાઃ સયાજી હોસ્પિટલનાં એમએલઓને મોબાઇલ પર એક વિવાદસ્પદ અને ચોંકવાનારો મેસેજ મળ્યો છે. જેમાં સ્ટુડન્ટ ઓફ મુસ્લિમ યુથ ફોરમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ મેસેજમાં બિન મુસ્લિમ યુવતીઓને પ્રેમમાં ફસાવી તેમની સાથે જો લગ્ન કરવામા આવશે તો તેમને અલગ એલગ જ્ઞાતિ પ્રમાણે રોકડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવો ચોંકવાનારો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

lav jehad1

સયાજી હોસ્પિટલમાં તબીબ અને એમએલઓ તરીકે કાર્ય કરતા ડો ભાવેશ નાયકને તેમનાં એસએસજીનાં તબીબોનાં ગ્રુપ દ્વારા જ મેસેજ મળ્યો છે ત્યારે મોબાઇલ મળેલા આ મેસેજની ગંભીરતા સમજી ડો ભાવેશ નાયકે પોલીસ કમિશનર ને અરજી આપી તપાસની માંગ કરી છે.

જો કે મોબાઇલ પર મળેલ આ વિવાદસ્પદ મેસેજ અંગે ડો ભાવેશ નાયકે જે અરજી આપી છે તે જોતા આ સાયબરક્રાઇન નો ગુન્હો બને છે. જો કે સાયબર ક્રાઇમ પાસે ફરીયાદીની અરજી પહોચી નથી અને આ અરજી મળ્યા બાદ સાયબર ક્રાઇમ તપાસ કરશે તેમ પોલીસ અઘિકારીએ જણાવ્યું હતું.
First published: February 10, 2016, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading