લીવ ઇન રીલેશનમાં રહેતી મહિલા પર પ્રેમીનું ફાયરીંગ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 8:59 AM IST
લીવ ઇન રીલેશનમાં રહેતી મહિલા પર પ્રેમીનું ફાયરીંગ
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 24, 2017, 8:59 AM IST
 છેલ્લા ત્રણ વર્ષોથી રેશ્મા અંકલેશ્ર્વર ખાતે જીતેન્દ્રસિંગ નાંમના કોન્ટ્રાકર સાથે લીવ ઇન રિલેશનમાં રેહતી હતી. થોડા દિવસો પેહલા એકબીજાની સહમિત થી  તેઓ છુટા પડયા હતા અને રેશ્માં વડોદરા રેહલા આવી ગઈ હતી ત્યારે અચાનક આજે જિતેન્દ્રસિંગ રેશ્માને મળવા વડોદરા આવ્યો હતો અને તેનો સામાન લઇ લેવા જણાવ્યુ હતુ. આ દરમ્યાંન બન્ને વચ્ચે બોલાચાલી થઇ અને જિતેન્દ્રસિંગે રેશ્મા પર ફાયરીંગ કર્યું,

 

  જો કે પોલીસે જીતેન્દ્રસિંગ સામે હત્યા કરવાની પ્રયાસ નો ગુન્હો નોંઘી તપાસ હાથ ઘરી છેFirst published: May 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर