Home /News /madhya-gujarat /

Vadodara: સંસ્કારી નગરી વડદોર રંગાયું દેશ ભક્તિના રંગે, ઇમારતો રોશનીથી જગમગી ઉઠી, જુઓ Video

Vadodara: સંસ્કારી નગરી વડદોર રંગાયું દેશ ભક્તિના રંગે, ઇમારતો રોશનીથી જગમગી ઉઠી, જુઓ Video

વડોદરામાં

વડોદરામાં સરકારી ઈમારતો પર લાઇટિંગ કરીને આ તહેવાર ઉજવવામાં આવ્યો

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ (Republic Day) એટલે દેશભક્તિનો તહેવાર. આ રાષ્ટ્રીય તહેવાર (National Festival) નિમિત્તે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આખા વડોદરામાં સરકારી ઈમારતો (Government Buildings) પર લાઇટિંગ કરીને આ તહેવાર ઉજવવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    વડોદરા: 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ (Republic Day) એટલે દેશભક્તિનો તહેવાર. આ રાષ્ટ્રીય તહેવાર (National Festival) નિમિત્તે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આખા વડોદરામાં સરકારી ઈમારતો (Government Buildings) પર લાઇટિંગ કરીને આ તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ ઇમારતો જેમકે, પોલીસ ભવન, કાલાઘોડા સયાજીગંજ પોલીસ સ્ટેશન, વડોદરા રેલ્વે સ્ટેશન, બેન્ક ઓફ બરોડા, અલકાપુરી, તથા જી.એસ.ટી ભવન, ચકલી સર્કલ ખાતે લાઇટિંગ કરીને તિરંગાના ત્રણ કલર (Trio Colours) એકતાનું સ્વરૂપ જોવા મળ્યું હતું. આખું શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Republic Day 2022, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર