વડોદરાઃ80લાખની કિંમતના ચંદનના બનેલા રથની ભેટ આકર્ષણનું કેન્દ્ર બની,મૈસુરમાં બન્યો રથ

News18 Gujarati | Pradesh18
Updated: February 11, 2016, 9:10 AM IST
વડોદરાઃ80લાખની કિંમતના ચંદનના બનેલા રથની ભેટ આકર્ષણનું કેન્દ્ર બની,મૈસુરમાં બન્યો રથ
વડોદરાઃશહેરનાં ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરનાં પ્રાંગણમાં આગામી દિવસોમાં મુકવામાં આવનાર રથ ભકતો માંટે આકર્ષણરૂપ બની રહેશે. કણાટર્ક મૈસુરમાં ખાસ બનેલ આ ચંદનનાં લાકડાનો રથની કિંમત 80 લાખ છે અને એક ભકતે ખાસ ઇસ્કોન મંદિરને ભેટમાં આપ્યો છે.

  • Pradesh18
  • Last Updated: February 11, 2016, 9:10 AM IST
  • Share this:
વડોદરાઃશહેરનાં ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરનાં પ્રાંગણમાં આગામી દિવસોમાં મુકવામાં આવનાર રથ ભકતો માંટે આકર્ષણરૂપ બની રહેશે. કણાટર્ક મૈસુરમાં ખાસ બનેલ આ ચંદનનાં લાકડાનો રથની કિંમત 80 લાખ છે અને એક ભકતે ખાસ ઇસ્કોન મંદિરને ભેટમાં આપ્યો છે.

vadodra iscon rath1

ચાર ટન વજન ઘરાવતો આ રથ 16 ફુટ ઉંચો અને લાંબો છે જયારે તેની પોહળાઇ પાંચ ફુટ છે ગોલ્ડન કલરથી સજાવેલ આ રથમાં શ્રીકુ્ષ્ણ અર્જુનને ઉપદેશ આપતા હોય તે રીતે તેમની પ્રતિમાંને બિરાજમાંન કરવામાં આવશે. રથને ઇસ્કોન મંદિરનાં પ્રાંગણનાં આગળનાં ભાગે મુકવામાં આવશે.રથને ઘોડાઓ સાથે મુકવામાં આવશે જે મંદિરમાં આવતા ભકતો માંટે આકષર્ણનું કેન્દ્ર બની રહશે.
First published: February 11, 2016, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading