ઇરફાન પઠાણે જેદાહમાં સફા સાથે પઢ્યા નિકાહ,કોણ છે સફા જાણો

વડોદરાઃ ક્રિકેટર ઇરફાન પઠાણે જે્દાહમાં 4 ફેબ્રુ.એ સફા સાથે નિકાહ પઢ્યા છે. ઇરફાનની લગ્ન અગાઉ વડોદરામાં રવિવારે પીઠીની રસમમાં ઇરફાને સેલ્ફી લીધી હતી અને પઠાણી સાફો પણ પહેર્યો હતો.ત્યાર બાદ વડોદરાથી જેહાદ પરિવાર પહોંચ્યો હતો. નિકાહમાં પરિવારજનો અને નીકટના સંબંધીઓને જ આમંત્રણ અપાયું હતું.

ટ્રાઇડેન્ટ હોટલમાં નિકાહની વિધી ગઇકાલે પુર્ણ કરાઇ હતી. સફા જેદ્દાહના મિર્ઝા ફરૂખ બૈગની પુત્રી છે. તે મોડલીંગ સાથે સંકળાયેલી છે. દુબઇમાં ઇરફાન અને સફાની પ્રથમ મુલાકાત થઇ હોવાનું મનાય છે. ક્રિકેટર ઇરફાન પઠાણની દુલ્હન માટે જવેલરી અને ઘરેણા સુરતમાં બન્યા હતા. યુસુફના લગ્નમાં પણ સુરતમાં આ જવેલર્સ પાસે બનાવડાવાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર