પીઠીની રસમમાં ક્રિકેટર ઇરફાને પઠાણી શુટ સાથે સાફો બાંધ્યો, લીધી સેલ્ફી

News18 Gujarati | News18
Updated: February 1, 2016, 12:03 PM IST
પીઠીની રસમમાં ક્રિકેટર ઇરફાને પઠાણી શુટ સાથે સાફો બાંધ્યો, લીધી સેલ્ફી
વડોદરાઃક્રિકેટર ઇરફાન પઠાણનાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં નિકટના પરિવારજનો-સંબંધીઓની હાજરીમાં પીઠીની રસમ પૂરી કરાઇ છે.પીઠીની રસમમાં ઇરફાને પઠાણી શુટ સાથે સાફો બાંધ્યો હતો.

વડોદરાઃક્રિકેટર ઇરફાન પઠાણનાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં નિકટના પરિવારજનો-સંબંધીઓની હાજરીમાં પીઠીની રસમ પૂરી કરાઇ છે.પીઠીની રસમમાં ઇરફાને પઠાણી શુટ સાથે સાફો બાંધ્યો હતો.

  • News18
  • Last Updated: February 1, 2016, 12:03 PM IST
  • Share this:
વડોદરાઃક્રિકેટર ઇરફાન પઠાણનાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં નિકટના પરિવારજનો-સંબંધીઓની હાજરીમાં  પીઠીની રસમ પૂરી કરાઇ છે.
પીઠીની રસમમાં ઇરફાને પઠાણી શુટ સાથે સાફો બાંધ્યો હતો.

આવતીકાલે પઠાણ પરિવાજ જીદ્દાહ જવા રવાના થશે. જીદ્દાહમાં ઇરફાનની નિકાહખ્વાની સફા નામની યુવતી સાથે પઢશે નિકાહખ્વાની. ત્યારબાદ માર્ચમાં વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસમાં રિસેપ્શન યોજાશે. ઇરફાનનો પરિવાર 10 દિવસ જીદ્દાહમાં રહેશે.
First published: February 1, 2016, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading