Home /News /madhya-gujarat /

Vadodara News:શહેરની શુક્રવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

Vadodara News:શહેરની શુક્રવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

આખા

આખા બજારમાં સોશિયલ ડિસ્ટન્સ તો દૂર લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. 

વડોદરા શહેરમાં આજરોજ શુક્રવારી બજાર ભરાઈ હતી. તેવામાં ઓમીક્રોનના વધતા જતા કેસો તથા કોરોનાનું સંક્રમણ હજી ઓછું થયું નથી તેવામાં શુક્રવારી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.

    Vadodara News: વડોદરા શહેરમાં આજરોજ શુક્રવારી બજાર ભરાઈ હતી. તેવામાં ઓમીક્રોનના વધતા જતા કેસો તથા કોરોનાનું સંક્રમણ હજી ઓછું થયું નથી તેવામાં શુક્રવારી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. જેમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા. આખા બજારમાં સોશિયલ ડિસ્ટન્સ તો દૂર લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા.

    આ પણ વાંચો: Junagadh: થર્ટી ફર્સ્ટને લઈને ચુસ્ત બંદોબસ્ત,બ્રેથ એનેલાઇઝરથી થઈ રહ્યું છે ખાસ ચેકિંગ

    સરકાર ગમે તેટલા નીતિ નિયમો બનાવી લે પરંતુ જ્યાં સુધી લોકોમાં જાગૃતતા નહીં આવે ત્યાં સુધી કોરોનાનું સંક્રમણ માથે મંડરાતું રહેશે. તેમાં ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા પણ લોકોને એ જ સુચના આપવામાં આવેલ છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો તથા સેનેટાઈઝરનો ઉપયોગ કરતા રહો. જેથી આપણા સુધી કોરોનાની ત્રીજી લહેર પહોંચી ના શકે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara news, વડોદરા

    આગામી સમાચાર