Home /News /madhya-gujarat /Hit&Run: છોટાઉદેપુરમાં ટ્રકે મોટર સાઇકલને લીધી અડફેટે, ઘટના સ્થળે પતિ-પત્નીનું મોત

Hit&Run: છોટાઉદેપુરમાં ટ્રકે મોટર સાઇકલને લીધી અડફેટે, ઘટના સ્થળે પતિ-પત્નીનું મોત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક જોજવા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ઘટના સ્થળે જ પતિ-પત્નીનું મોત નિપજ્યુ છે. રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક જોજવા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ઘટના સ્થળે જ પતિ-પત્નીનું મોત નિપજ્યુ છે. રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે

    વ઼ડોદરા: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક જોજવા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ઘટના સ્થળે જ પતિ-પત્નીનું મોત નિપજ્યુ છે. રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે વધુ એક હિટ રનની વધુ એક ઘટનાથી શોકનો માહોલ છવાઇ ગયો છે.


    ઘટનામાં ટ્રક ચાલકે મોટર સાઇકલને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્નીનું કમાકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. મહત્વનું છે કે પતિ-પત્ની બંને વડોદરા જતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો.


    જો કે અકસ્માતની ઘટના સર્જાતા ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે સમગ્ર મામલે પોલીસે ટ્રકચાલક વિરોધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે

    First published:

    Tags: Bike accident, Vadodara, હિટ એન્ડ રન