Home /News /madhya-gujarat /

વડોદરાઃ ધરોહર- શહેરની ઐતિહાસિક ઇમારતોનું ચિત્રકારો દ્વારા ચિત્ર દોરીને આબેહૂબ વર્ણન

વડોદરાઃ ધરોહર- શહેરની ઐતિહાસિક ઇમારતોનું ચિત્રકારો દ્વારા ચિત્ર દોરીને આબેહૂબ વર્ણન

ધરોહર-

ધરોહર- શહેરની ઐતિહાસિક ઇમારતોનું ચિત્રકારો

સાંસ્કૃતિક વિભાગ કેન્દ્ર સરકાર અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુરના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઇન આ?

    વડોદરાઃ સાંસ્કૃતિક વિભાગ કેન્દ્ર સરકાર (Cultural Department Central Government) અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુરના (West Zone Cultural Center Udaipur)સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ દ્વારા "ધરોહર" શીર્ષક હેઠળ શહેરની જે ઐતિહાસિક ઇમારતોનું ચિત્રકારો દ્વારા વોટર કલરથી ચિત્ર બનાવાનો વર્કશોપ આજથી શરૂ કરાયો.


    આ વર્કશોપમાં ગોવા, રાજસ્થાન અને ગુજરાત માંથી પંદર જેટલા ચિત્રકારો એ ભાગ લીધો છે. શહેરના વિવિધ ઐતિહાસિક સ્મારકો પર હાજર રહીને, તે જ સ્થળ પર આ કલાકારો દ્વારા આપણા શહેરની ઐતિહાસિક ઇમારતો જેવી કે લક્ષ્મી વિલાસ પેલેસ, માંડવી દરવાજા, લહેરીપુરા દરવાજાના સુંદર ચિત્રો બનાવામાં આવશે. જે ચિત્રોથી શહેરની શોભા વધશે અને આ ઇમારતો પ્રત્યે લોકોમાં જાગૃતી આવશે.
    First published:

    Tags: Gujarati News News, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन