લ્યો કરો વાત, ડોક્ટરે બાળકીને પશુની દવા આપી દીધી...

Haresh Suthar | Pradesh18
Updated: September 23, 2016, 2:54 PM IST
લ્યો કરો વાત, ડોક્ટરે બાળકીને પશુની દવા આપી દીધી...
દર્દીઓ માટે ભગવાન કહેવાતા ડોક્ટરની લાપરવાહીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક તબીબે બાળકીને પશુની દવા આપી દેતાં એની તબિયત વધુ લથડવા લાગી હતી. આ મામલો સામે આવતાં બાળકીના પિતાએ ડોક્ટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • Pradesh18
  • Last Updated: September 23, 2016, 2:54 PM IST
  • Share this:
વડોદરા # દર્દીઓ માટે ભગવાન કહેવાતા ડોક્ટરની લાપરવાહીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક તબીબે બાળકીને પશુની દવા આપી દેતાં એની તબિયત વધુ લથડવા લાગી હતી. આ મામલો સામે આવતાં બાળકીના પિતાએ ડોક્ટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા જિલ્લાના ઝઘડિયાના માનવ ક્લિનિકના ડોક્ટર જગદીશચંદ્રએ સારવાર માટે આવેલી બાળકીને પશુની દવા આપી હતી. જેને લીધે એની તબિયત સારી થવાને બદલે વધુ લથડી હતી.

અન્ય હોસ્પિટલમાં બાળકીને લઇ જવાતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાદમાં આ લાપરવાહી અંગે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
First published: September 23, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading