પનામા પેપર્સઃવડોદરામાં IT દરોડોમાં વિદેશમાં રોકાણ કર્યાના અનેક દસ્તાવેજો મળ્યા

News18 Gujarati | Pradesh18
Updated: August 9, 2016, 11:17 AM IST
પનામા પેપર્સઃવડોદરામાં IT દરોડોમાં વિદેશમાં રોકાણ કર્યાના અનેક દસ્તાવેજો મળ્યા
વડોદરાઃવડોદરામાં આઇટીના દરોડામાં વિદેશમાં રોકાણ કરાયું હોવાના અનેક પુરાવા મળ્યા છે. જેથી કાર્યવાહી આરંભાઇ છે. વડોદરામાં ITના ઓપરેશનને જબરજસ્ત સફળતા મળી છે. પનામા પેપર્સ લીક મામલે થયેલી તપાસ પૂર્ણ થઇ છે. ગત સપ્તાહમાં કુલ 30 સ્થળોએ તપાસ થઈ હતી.8 જગ્યાએ દરોડા અને 22 જગ્યાએ સર્વેની કાર્યવાહી કરાઇ હતી.

  • Pradesh18
  • Last Updated: August 9, 2016, 11:17 AM IST
  • Share this:
વડોદરાઃવડોદરામાં આઇટીના દરોડામાં વિદેશમાં રોકાણ કરાયું હોવાના અનેક પુરાવા મળ્યા છે. જેથી કાર્યવાહી આરંભાઇ છે. વડોદરામાં ITના ઓપરેશનને જબરજસ્ત સફળતા મળી છે. પનામા પેપર્સ લીક મામલે થયેલી તપાસ પૂર્ણ થઇ છે. ગત સપ્તાહમાં કુલ 30 સ્થળોએ તપાસ થઈ હતી.8 જગ્યાએ દરોડા અને 22 જગ્યાએ સર્વેની કાર્યવાહી કરાઇ હતી.

બાન્કો ઈન્ડસ્ટ્રીઝને ત્યાં ઈન્કમટેક્સની તપાસ કરાઇ હતી.પ્રદીપ બૂચ અને અશોક દવેને ત્યાં પણ તપાસ થઈ હતી.બંનેના નામ પનામા પેપર્સમાં ચમક્યા હતા.દવે અને બૂચના નામનો ઉપયોગ કરી ટેક્સચોરીનું મોટુ ષડ્યંત્ર બહાર આવ્યું છે.બરોડાના પટેલ પરિવારને ત્યાં પણ તપાસ થઇ છે.વિમલ, સમીર અને મેહુલ પટેલને ત્યાં દરોડાની કાર્યવાહી કરાઇ છે.
BVIમાં ટેક્સ સેવન કર્યાનો નવો ધડાકો થયો છે.વિદેશમાં રોકાણ કર્યાના અનેક દસ્તાવેજો મળ્યા છે.20 બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે. 5 લેપટોપ પણ જપ્ત થયા છે.તપાસના અંતે ITને કરોડોનું નાણુ મળશે.
First published: August 9, 2016
વધુ વાંચો
अगली ख़बर