વડોદરાઃનિવૃત આર્મીમેનના પરિવારને હથિયારની અણી પર ઘરમાં ઘુસી લૂંટી લેવાયો

News18 Gujarati | Pradesh18
Updated: February 8, 2016, 3:02 PM IST
વડોદરાઃનિવૃત આર્મીમેનના પરિવારને હથિયારની અણી પર ઘરમાં ઘુસી લૂંટી લેવાયો
વડોદરાઃવડોદરામાં રવિવારે મોડીરાત્રે નિવૃત આર્મીમેનના મકાનને નિશાન બનાવી લૂંટારુ ટોળકીએ આતંક મચાવ્યો હતો. હરણી રોડ પર રાજેશ્વર ગ્રીન સોસાયટીમાંથી 5 બુકાનીધારી શખ્સોએ આખા પરિવારને બંધક બનાવી હથિયારની અણી પર રૂ.2.15 લાખની લૂંટ ચલાવી હતી.1.90 લાખના દાગીના અને 21 હજાર રોકડા લઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated: February 8, 2016, 3:02 PM IST
  • Share this:
વડોદરાઃવડોદરામાં રવિવારે મોડીરાત્રે નિવૃત આર્મીમેનના મકાનને નિશાન બનાવી લૂંટારુ ટોળકીએ આતંક મચાવ્યો હતો. હરણી રોડ પર રાજેશ્વર ગ્રીન સોસાયટીમાંથી 5 બુકાનીધારી શખ્સોએ  આખા પરિવારને બંધક બનાવી હથિયારની અણી પર   રૂ.2.15 લાખની લૂંટ ચલાવી હતી.1.90 લાખના દાગીના અને 21 હજાર રોકડા લઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

vadodra lut
વડોદરાના હરણી-મોટનાથ રોડ ઉપર એ-12 રાજેશ્વર ગ્રીન બંગલોઝમાં રહેતા નિવૃત આર્મી જવાન બાલકૃષ્ણન તેમજ તેમના પત્ની સુચેતાબહેન(ઉ.62) સહિતને ઘરમાં ઘુસી આવેલા પાંચ ધાડપાડુઓએ હથીયારની અણીએ બંધક બનાવ્યા હતા. તેઓ રસોડાનો દરવાજો તોડી અંદર ઘુસ્યા હતા.

પરિવારને ધમકી આપતા લૂંટારૂઓએ કહ્યું હતું કે, અવાજ કીયા તો માર ડાલેગે. અને પછી બેડરુમમાં ઘુસીને કબાટ સહિતમાંથી દાગીના અને રોકડ રકમ લૂંટી ફરાર થઇ ગયા હતા.
First published: February 8, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading